top of page
ઓપીડીનો સમય
9:30 AM to 1:00 PM
3:30 PM to 7:30 PM
All Posts


કપાસી (Corn) માટે અગ્નિકર્મ: જડમૂળથી ઈલાજ, ફરી થવાની કોઈ શક્યતા નહીં
શું તમને ચાલતી વખતે પગમાં કાંકરો વાગતો હોય એવો તીવ્ર દુખાવો થાય છે? જો તમને પગમાં કપાસી (Corn) થઈ છે, તો તમે જાણતા જ હશો કે આ નાનકડી દેખાતી કપાસી ચાલવાનું કેટલું મુશ્કેલ બનાવી શકે છે. સતત ઘર્ષણ અને દબાણને કારણે પગના તળિયે ચામડી જાડી અને કઠણ થઈ જાય છે, જેને આયુર્વેદમાં 'કદર' અને સામાન્ય ભાષામાં કપાસી કહેવાય છે. સામાન્ય રીતે લોકો કપાસી મટાડવા માટે કપાસીની પટ્ટી (Corn caps), ક્રિમ અથવા તો સર્જરીનો સહારો લે છે. પરંતુ આ આધુનિક ઉપાયો સાથે એક મોટી સમસ્યા જોડાયેલી છે: કપાસી વારંવાર ફ
Dr. Nachiket Patel B.A.M.S.
Aug 182 min read
પંચકર્મનું રહસ્ય : આયુર્વેદિય શુદ્ધિકરણ અને શરીરમાં જમા થયેલ સુક્ષ્મ ઝેરી તત્વો (માઈક્રોટોક્ષિન)નો નાશ
શું તમને ક્યારેય એવું લાગે છે કે તમારા શરીરને સંપૂર્ણ "ફેક્ટરી રીસેટ" ની જરૂર છે? આપણી ઝડપી ગતિવાળી આધુનિક દુનિયામાં, સોસીયલ મિડિયા દ્વારા આવતા ઝડપી ઉપાયોના વિજ્ઞાપનનો બોમ્બમારો થાય છે જેવા કે જ્યુસ ક્લિન્સ, સપ્તાહના ઉપવાસ અને ટ્રેન્ડી ડિટોક્સ ટી જે રાતોરાત આપણા સ્વાસ્થ્યને ઠીક કરવાનો દાવો કરે છે. જોકે, સાચી સુખાકારી માટે ઊંડા અભિગમની જરૂર છે. આયુર્વેદ પંચકર્મ નામની એક કાલાતીત, ક્લિનિકલી સંરચિત,સંશોધન સમર્થિત 5-સ્ટેપની ઊંડુ કોષીય શુદ્ધિકરણ પ્રદાન કરે છે. ચાલો સરળ, રોજિંદા ભ
Dr. Nachiket Patel B.A.M.S.
May 253 min read
bottom of page
